Current Affairs Date-14/02/2017

રાષ્ટ્રીય

  • મુંબઈના નીલેશ શિવજી વિકાસને હાલમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટર ઓફ ઇન્ડિયાના નવા અધ્ય્ક્ષ નિયુકત કરવામાં આવ્યા છે.
  • હાલમાં ભારતીય નૌકાદળનું સવેક્ષક યુધ્ધ જહાજ પ્રથમવાર સૌર ઉર્જાથી સંચાલિત બનાવવામાં આવ્યું છે. તેના પર ૧૭ સોલાર શીટ લાગમાં આવશે.
  • સુવર્ણ ચતૃભુર્જ હાઇવેનો એક ભાગ ઈસ્ટ-વેસ્ટ કોરીડોરની લંબાઈ ૩૩૦૦ કિમી જેટલી છે. તે ગુજરાતના પોરબંદરથી લઈને અસમના ચીલ્ચરને જોડશે.
  • ૧૩ ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ વાઇસરોય લોર્ડ ઈરવીને રાજધાની નવી દિલ્હીનું ઉદધાટન કર્યું હતું.
  • એરો ઇન્ડિયા -૨૦૧૭નું આયોજન બેન્ગલરું ખાતે આવેલા યેલાહંકા એર બેઝ ખાતે કરવામાં આવશે.
  • ભારતના અવકાશી સંસોધનોને વેગવાન બનાવવા માટે આ વર્ષ બજેટમા અંતરીક્ષ અભિયાન માટે ૨૩ ટકાનો વધારો કરવામાં આવશે.

આંતરાષ્ટ્રીય

  •  બાંગ્લાદેશનું એક જહાજ સદભાવના યાત્રા અંતર્ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ ભારત આવશે.
  • ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૭થી ભારતનું એર ઇન્ડિયા બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે નવી વિમાન સેવા શરૂ કરશે.
  • પેરિસના એફીલ ટાવરને ફરતે કાચની દીવાલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રમત-જગત

  •  હાલમાં રમાઈ રહેલ ઈરાન ફાજર બેડમિન્ટન ટુર્નામેન્ટ મા ભારતીયએ ખેલાડી જીતી લીધી છે.

અન્ય

  •  ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મનાવવામાં આવેલ વિશ્વ રેડિયો દિવસનો વિષય આ હતો. આપ હૈ રેડિયો
  •  ઉધમપુરમાં ભારતની સૌથી લાંબી સુરંગ બનાવવામાં આવી.
  •  ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રેત શિલ્પકાર પટનાયકે ઓડીશાની પૂરી કિનારા પર ૪૮.૮ ફૂટ લાંબા રેતીનો મહેલ બનાવી વિશ્વ રેકોર્ડમા સ્થાન પામેલ છે
Advertisements