Current Affairs Date-16/02/2017

રાષ્ટ્રીય

 • ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ વિશ્વ રેકોર્ડ નોધાવવામાં અવ્યો છે. તેણે એક સાથે ૧૦૪ ઉપગ્રહ અવકાશમા સફળ પરીક્ષણ કરેલ છે.
 • ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ ઉતરપ્રદેશમા ૬૭ બેઠકોની બીજા તબકાની ચુંટણી યોજાયેલી છે.
 • તાજેતરમાં સ્ટેટ ઓફ ગ્લોબલ રીપોર્ટમા જણાવવામા આવેલ છે કે વાયુ પ્રદુષણ કારણે ભારત અને ચીન મા ૫૨ ટકા મોત થયા છે.
 • ૧૫ ફેબ્રુઆરી ૧૯૬૭ ના રોજ ભારતમાં ચૌથી સામાન્ય ચુંટણી યોજાય હતી અને તેમાં ૫૩૦ બેઠકો માંથી ૨૮૩ બેઠકોમા કોંગ્રેસનો વિજય થયો હતો.
 • ભારતનીઅવકાશી સંશોધન સંસ્થા દ્વારા શુક્ર ગ્રહ પર પ્રથમ મિશન યોજના બનાવવામાં આવી છે.
 • ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ હરિયાણા સરકારે શરાબના વેચાણ પર પ્રીતીબંધ લગાવી દીધો છે.
 • ઇન્ડિયન સિડ કોંગ્રેસ -૨૦૧૭ ને ૧૩ ફેબ્રુઆરીના રોજ કોલકાતામાં ખુલ્લું મુકવામાં આવ્યું છે.
 • ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા દેશનું વિશિષ્ટ જોબ પોર્ટલ દીવ્યગો માટે શરૂ કરેલ છે.

 આંતરાષ્ટ્રીય

 • દુબઈમાં પ્રથમવાર વિશ્વમાં ડ્રોન ટેક્સીનો પ્રારંભ કરવામાં આવશે.

 રમત-જગત

 • ઓસ્ટ્રેલિયાના જાણીતા ખેલાડી એડમ વોજેસે રમતમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલ છે.
 • આઈ.પી.એલ-૧૦ માટે ૨૦મી ફેબ્રુઆરીના રોજ ખેલાડીઓની ખરીદી થશે.
 • ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજને વિશ્વ નંબર-૨ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે.

અન્ય

 • ભારતના કેરળમાં મોરમોન સંમેલન આયોજિત કરવામાં આવશે.
 • અમેરિકાના સુરક્ષા સલાહકાર માઇકલ ફાલીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધેલ છે.

 

Advertisements