Current Affairs Date-17/02/2017

  રાષ્ટ્રીય

  • ચેતવણી અને નિયત્રંણ પ્રણાલી નેત્ર ભારતીય વાયુસેના સામેલ કરવામાં આવશે.
  • ૧૫ ફેબ્રુઆરીય ૨૦૧૭ ના રોજ ભારતીય સ્ટેટ બેંક પાંચ સહયોગી બેન્કને મર્જ કેવાની મંજૂરી મળી ગઈ છે.
  • શેખ વિકાસ ખાત્રના પુસ્તક એપિક ઓફ ધ ઇન્ડિયન ફેસ્ટીવલ તે ૩૦ લાખ રૂપિયામાં વેચાયેલ છે.
  • કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનને આંતરાષ્ટ્રીય નેક્સજેન ટેકનોલોજી સંમેલનનું ઉદઘાટન કરેલ છે.

   આંતરાષ્ટ્રીય

  • ભારતે ક્રોએશિયા દેશ સાથે આર્થિક ક્ષેત્રે સહયોગ સાધવા પર હ્સ્તાક્ષર કરેલ છે.
  • હાલમાં ચીનની સુપ્રીમ કોર્ટ દ્વ્રારા વટ હુકમ બહાર પડેલ છે કે જે લોકો કર ના ચુકવે તેના સામાજિક બહિસ્કાર કરેલ છે.

  ગુજરાત

  • ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવનાર ૧૨ જેટલા વિધેયકોને મંજૂરી આપી દેવામાં આવેલ છે.
  • ડી.એમ.આઈ.સ.સી.નું પુરુનામ –દિલ્હી –મુંબઈ ડેડીકેટેડ ફ્રેઇડ કોરીડોર થાય છે.આ રેલ્વે ગુજરાતમાં ૫૫૮ કિમી વિસ્તરેલ છે.

  રમત-જગત

  • ટેસ્ટ ક્રિકેટમાં સૌથી તેજ ૨૫૦ વિકેટ લેનાર બોલર તરીકે રવિચંદ્ર અશ્વિન નું નામ છે.

  અન્ય

  • હાલ તમિલનાડુ ના રાજ્યપાલ તરીકે વિધાસાગર ફરજ બજાવી રહ્યા છે.

 

Advertisements