Home » Current Affairs » Current Affairs Date-19/02/2017

Current Affairs Date-19/02/2017

  રાષ્ટ્રીય         

  • પી.એફ (પ્રોવિડન્ટ ફંડ) ના લાભાર્થીઓને પોતાના ખાતા સાથે આધાર કાર્ડ લીંક કરાવવાની મુદત ૨૮ ફેબ્રુઆરીથી વધારીને ૩૧ મી માર્ચ કરેલ છે.
  • આઈ.આઈ.ટી.ની એક ટીમે સેન્ટ્રલ રેલ્વે સાથે મળીને સોફ્ટવેર તૈયાર કરેલ છે.જેના આધારે રેલ્વે આધિકારીઓ માત્ર પાંચ મીનીટમાં રેલ્વેનું ટાઈમ ટેબલ બનવી શકશે.
  • દેશમાં સુપ્રીમ કોર્ટમાં આજના સંદર્ભ મુજબ મુખ્ય જજની સંખ્યા ૩૧ હોવી જોઈએ ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ નવા જજોની નિમણુંક થતા હવે ત્રણ જગ્યાઓ જજ માટે ખાલી રહેલ છે.
  • ૧૮ ફેબ્રુઆરી ૧૮૩૬ ના રોજ સ્વામી વિવેકાનંદના ગુરુ એવા શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો હતો.
  • કલીમ્પોગ પશ્વિમ બંગાળ રાજ્યનો ૨૧ મો જિલ્લો બનેલો છે.
  • ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૭ ના રોજ નૈકા તારિણીને ભારતીય નૈસેમાં સામેલ કરવામાં આવ્યા છે.

 આંતરારાષ્ટ્રીય

  • સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય સીમા શુલ્ક દિવસ ૨૬ ફેબ્રુઆરીન ના રોજ મનાવવામાં આવે છે.
  • વિશ્વનો સૌથી મોટો હસ્ત શિલ્પ ઉપહાર મેળો ૧૬ ફેબૃઅરી ૨૦૧૭ નારોજ ગ્રેટર નોઇડામા શરૂ કરવામાં આવેલ છે.

 રમત-જગત

  • હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે નવ વિકેટે વિજય મેળવી મહિલા વલ્ડૅકપ ૨૦૧૭ માટે કોલીફાઈ કરી લીધેલ છે.
  • આઈ.પી.એલ. ટીમના ગુજરાત લાયન્સમા મોહમંદ કૈફને સહાયક કોચ બનાવેલ છે.
  • એશિયાની ટીમ બેડમિન્ટનની કવાર્ટર ફાઈનલમા ભારત થાઈલેન્ડ સામે હારી ગયેલ છે.

 અન્ય

  • મહારષ્ટ્ર રાજ્ય ક્લાઉડ સીડિંગ પર ત્રણ વર્ષનો પ્રયોગ શરૂ કરશે.
Advertisements