Current Affairs Date-21/02/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડાએ ૧૫ ફેબ્રુઆરીય ૨૦૧૭ ના રોજ કાયાકલ્પ પુરુસ્કારનું આયોજન કરેલ છે.
  • હરિયાણા રાજ્યના પર્યટન વિભાગ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે તીર્થ દર્શન યોજના શરૂ કરેલ છે.
  • ૨૧ ફેબ્રુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ દ્વારા ૩૧ મો સ્થાપના દિવસ માનવાયો.
  • ૧૯ ફેબ્રુઆરીમાં ૨૦૧૭ ના રોજ નાગાલેંડના મુખ્યમંત્રી ડો.શુહોર્જને બનાવ્યા છે.
  • ચાલુ માંસના આંત સુધી પાનકાર્ડ જોડવામાં નહિ આવે તો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.

આંતરાષ્ટ્રીય

  • લેફટનન્ટ જનરલ મૈક માસ્ટરને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહાકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રમત-જગત

  • આઈ.પી.એલ -૧૦ ની હરાજીમાં ઈગ્લેન્ડના ખેલાડી બેન સ્ટોક સૌથી મોંઘા વેચાયા છે. જેની કીમત ૧૪.૫ કરોડ છે.
  • પાકિસ્તાના ક્રિકેટર શહીદ આફ્રીદીએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

અન્ય

  • ૨૦ ફેબ્રુઆરીમાં ૨૦૧૭ ના રોજ સમગ્ર વિશ્વમાં સામાજિક ન્યાય દિવસ માનવાયો.

.

 

 

Advertisements