Home » Current Affairs » Current Affairs Date-24/02/2017

Current Affairs Date-24/02/2017

રાષ્ટ્રીય

  • ૨૪ ફેબ્રુઆરીના ૨૦૧૭ ના રોજ દેશના વડાપ્રધાન દ્વારા કોઈમ્બતુરમાં શંકર ભગવાનની ૧૧૨ ફૂટ પ્રતિમાનું અનાવરણ કરશે.
  • ભારતના ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી યુગાન્ડાની મુલાકાતે છે.
  • કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ નિર્ભયા યોજનાનો આંરભ કર્યો છે.

આંતરાષ્ટ્રીય

  • નાસાના વૈજ્ઞાનિકો દ્વારા પૃથ્વી જેવા સાત ગ્રહો ધરાવતું સૌરમંડળ શોધી કાઢયું છે.
  • યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે યોવરી મુસેવેની ફરજ બજાવી રહ્યા છે.
  • નાઇલ નદીનું ઉદગમ સ્થાન યુગાન્ડાના જીન્જાને માનવામાં આવેશે.
  • ૭૦ મા બાફટા ફિલ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવેલ છે.

રમત-જગત

  • બેલ્જિયમના ખેલાડી જાન-જાન ડોમેનને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન ના સર્વ શ્રેષ્ઠ મેન્સ હોકી ખેલાડી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

અન્ય

  • બ્રાજીલના રાષ્ટ્રપતિ તરીકે મિશેલ ટેમર ફરજ બજાવી રહ્યા છે.
Advertisements