Current Affairs Date-26/02/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં  મિશન સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર હિન્દી ફિલ્મના અભિનેત્રી શિલ્પા શેટ્ટીને બનાવવામાં આવ્યા છે.
  • મધ્યપ્રદેશમાં હાલ ખજુરાહો નુત્ય મહોત્સવ શરૂ થયેલ છે.
  • ભારતનું કન્ટેનર પ્રથમ જહાજ-શીનાતોરી નાઉ કલ્યાણ -૧ છે.
  • ભારત સરકાર દ્વારા આદેશ આપવામાં આવેલ છે કે વર્ષ ૨૦૧૭ થી ટુ વ્હીલર્સની હેડ લાઈટનો લેમ્પ ૨૪ કલાક શરૂ રહે તે માટે ઓન ઓફ સ્વીચ વાહનમાં લગાવશે જ નહિ.
  • ભારતનું પ્રથમ હેલીપોર્ટ દિલ્હી ખાતે ખોલવામાં આવશે.
  • સરકાર દ્વારા શરૂ કરાયેલ ભીમ એપ આજ સુધીમાં ૧.૭૦ કરોડ લોકોએ ડાઉલોડ કરેલ છે.

આંતરાષ્ટ્રીય

  • વિશ્વના ૧૦૦ વિધાર્થીઓના શહેરમાં કેનેડાને પ્રથમ સ્થાન આપવામાં આવેશે.

રમત-જગત

  • દિલ્હીમાં યોજાયેલ મેરોથોનના બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંદુલકર રહેલા છે.

અન્ય

  • દેશનો સૌથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રીજ ગુજરાતમાં નર્મદા નદી ઉપર તૈયાર થયેલ છે.

 

 

Advertisements