Home » Current Affairs » Current Affairs Date-27/02/2017

Current Affairs Date-27/02/2017

રાષ્ટ્રીય

  • ૨૭ ફેબ્રુઆરી ૧૯૮૮ના રોજ આંદામાન નિકોબારને જોડવા માટે પ્રથમવાર હેલીકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી.
  • ભારતમાં સૌથી લાંબી ગુફા બેલુમની ગુફા છે. અને તે આંધ્રપ્રદેશમાં આવેલી છે.
  • ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ દિલ્હી ખાતે દેશમાં પ્રથમ હેલીપોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે.

આંતરાષ્ટ્રીય

  • ૧૩મા આર્થિક સહયોગ સંગઠનની મેજબાની પાકિસ્તાન કરશે.
  • વિશ્વમાં વધારે કોફી વાપરતા દેશોમાં ઈટાલી પ્રથમ  સ્થાને છે.

ગુજરાત

  • આગામી ૭ મી માર્ચ ૨૦૧૭ના રોજ દેશના વડાપ્રધાન ગુજરાતના દહેજ ખાતે ઓ.એન.જિ.પેટ્રો.એડિશન્સ લીમીટેડ (ઓપાલ) ના નવા પેટ્રો કેમિકલ્સ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે.
  • ગુજરાત સરકારે આ વર્ષે મોઢેરાના એક મોડેલ ગામ તારીકે વિકસે તે માટે સૌર ઊર્જાથી વિકસવાનું નક્કી કરવામાં આવેલ છે.

રમત-જગત

  • આંધ્રપ્રદેશમાના નૈલુર ખાતે ખેલો ઇન્ડિયા વશુ ગેમ્સમાં ગુજરાતની અન્ડર -૧૪ ટીમ સાત મેડલ મેળવેલ છે.

અન્ય

  • ન્યુ વર્લ્ડ વેલ્થના અહેવાલ પ્રમાણે ભારતનું મુંબઈ શહેર દેશનું સૌથી સમૃદ્ધ શહેર છે.

 

Advertisements