Current Affairs Date-28/02/2017

રાષ્ટ્રીય

  • રાજસ્થાન સરકાર દ્વારા હાર્ટ એટક સબંધિત રાહત નામનો કાર્યકર્મ શરૂ કરવામાં આવ્યો છે.
  • ભારતમાં સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (સી.એસ.બી) ના ચેરમેન તરીકે કે.એમ.હ્ત્રુનાથારાયાપ્પા છે.
  • ભારતમાં સિલ્કનું ઉત્પાદન ૨૮ થી ૩૦ હજાર મેટ્રિક ટન જેટલું થાય છે.

આંતરાષ્ટ્રીય

  • વર્ષ ૨૦૧૭નો ઓસ્કાર એવોર્ડ “મુનલાઈટ” ફિલ્મને આપવામાં આવ્યો છે.
  • આ વર્ષે યોજાયેલ ઓસ્કાર એવોર્ડની ૮૯મી આવૃત્તિ હતી. આ એવોર્ડનું આયોજન પી.ડબલ્યુ.સી.દ્વારા.(પ્રાઈઝ વોટર હાઉઝકુપર્સ) દ્વાર થાય છે.
  • ૮૯માં ઓસ્કાર એવોર્ડ સમારોહમાં મહેરશલા અલી પોતાના અભિનય માટે ઓસ્કાર એવોર્ડ જીતનાર પ્રથમ મુસ્લિમ નાગરિક બની ગયા છે.

ગુજરાત

  • ગુજરાત સરકારે પ્રથમવાર રાજ્યમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સીટી સ્થાપવા માટે ૮૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
  • ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ યોજના માટે આ વર્ષે બજેટમાં ૬૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

રમત-જગત

  • ભારતના ખેલાડી સાયના નહેવાલને બી.ડબલ્યુ.એફ.માં ઓલિમ્પિક સમિતિનું પ્રતિનિધિત્વ કરવાની તક મળેલ છે.
  • ભારતના હીના સિંધુ અને જીતુરાયને ૨૭ ફેબ્રુઆરીમાં ૨૦૧૭ આઈ.એસ.એસ.એફ. વિશ્વકપ નિશાનેબાજીની ૧૦મીટર મિશ્રિત ટીમ એયર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી છે.
  • જાણીતા ક્રિકેટર મોહમ્મદ શમી વિજય હજારે ટ્રોફીમાં બંગાળ તરફથી ખેલ છે.

અન્ય

  • આગમી ૧ માર્ચથી બેંકમાં પાંચમાં ટ્રાન્ઝેક્શન પર ૧૫૦ રૂપિયા ચાર્જ લાગી શકે છે.
Advertisements