Home » Uncategorized » Current Affairs Date-02/03/2017

Current Affairs Date-02/03/2017

રાષ્ટ્રીય

  • ભારત દ્વારા સ્વદેશ નિર્મિત સુપર સોનિક મિસાઈલનું મહિનામાં બીજી વાર પરીક્ષણ કરેલ છે.
  • જાણીતા પોલીસ અધિકારી ડી.આર.ડોલી બર્મનને હૈદરાબાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના નિર્દશક તરીકે નિયુક્ત થયા છે.
  • સુદીપ લખટકિયાને સી.આર.પી.એફ.ના મહાનિર્દેશક તરીકેનો વધારાનો કાર્યભાર સોપવામાં આવ્યો છે.

આંતરાષ્ટ્રીય

  • ચીનમાં વર્ષ ૧૯૭૯ માં વધતી વસ્તીને નિયત્રણમાં રાખવામ માટે એક સંતાનની નીતિ અમલમાં મૂકી હતી.
  • યોરોપ ખંડના એટના જવાળામુખી વર્ષનો સૌથી મોટો વિસ્ફોટક જવાળામુખી છે.

ગુજરાત

  • ૨ માર્ચ ૨૦૧૭ના રોજ ગુજરાતના કવિ કાગની જન્મ જયંતિ પ્રસંગે કવિ કાગબાપુ લોકસાહિત્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતા .

રમત-જગત

  • આઈ.એસ.એસ.એફ.વર્લ્ડકપમાં પુરુષોની ૫૦ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં જીતુ રોયે ગોલ્ડમેડલ મેળવેલ છે.
  • મહિલા હોકી ટીમના નવા કોચ બનેલા નેધરલેન્ડ્સના શોર્ડ મારીનનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે.

અન્ય

  • તાજેતરમાં સુમિત મલિકને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય સચિવ તરીકે સ્વાધીન ક્ષત્રિય ફરજ બજાવતા હતા.
Advertisements