Home » Current Affairs » Current Affairs Date-05/03/2017

Current Affairs Date-05/03/2017

રાષ્ટ્રીય

  • ૭ માર્ચ ૨૦૧૭ ના રોજ જળક્રાંતિ અભિયાન પર રાષ્ટ્રીય સંમેલન દિલ્હીમાં આયોજિત થશે.
  • દિલ્હીમાં આયોજિત થનાર જળક્રાંતિ સંમેલનનું ઉદઘાટન ઉમા ભારતી કરશે.
  • ૪ માર્ચ ૨૦૧૭ ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત થનાર એક સપ્તાહમાં નવતર ઉત્સવનું ઉદઘાટન કરેલ છે.
  • ૩ માર્ચ ૨૦૧૭ ના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્વારા ચેન્નાઈમાં વિમેન્સ ઇન્ડિયન એસોસીએશન સમારોહનું ઉદઘાટન કરેલ છે.
  • જમ્મુ કાશ્મીરમાં નવા સુચના આયુક્ત તરીકે અહમંદ ગનેઈની નિમણુંક કરવામાં આવી છે.
  • ૫ માર્ચ ૧૯૩૧માં ના દિવસે ભારતના મહાત્મા ગાંધી અને વાઇસરોય લોર્ડ ઈરવીન વચ્ચે કરાર થયા હતા તે ગાંધી-ઈરવીન કરાર થી જાણીતા છે.

આંતરરાષ્ટ્રીય

  • ભારતના પડોશી દેશ ચીન દ્વારા વર્ષ ૨૦૧૭માં જિ.ડી.પી. વૃદ્ધિ દર ૬.૫ ટકા રખલે છે.
  • હાલ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે પાર્ક ગયુંન હુએ પદભાર સાંભળી લીધો છે.

ગુજરાત

  • આગામી ૮ માર્ચે દેશના વડાપ્રધાન ગાંધીનગર ખાતે દેશભરમાં ૬૦૦૦ મહિલા સરપંચો સંબોધન કરશે.

અન્ય

  • કેરળની સરકાર લોકોને મફત ઇન્ટરનેટ વપરાશની સુવિધા આપશે.

 

Advertisements