Current Affairs Date-07/03/2017

રાષ્ટ્રીય

  • ભારતના અને સૌથી જુના યુદ્ધ વિમાન આઈ.એન.એસ. વિરાટને સેવા નિવૃત કરવામાં આવેલ છે.
  • આઈ.એન.એસ. વિરાટે ભારતીય સૈન્યમાં ૩૦ વર્ષ સેવા આપી હતી.
  • ભારતના ૫૦ એરપોર્ટને ફરીથી સરકાર દ્વારા વિકસાવવા માટે મંજૂરી મળી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૭ માર્ચ ૨૦૦૯ ના રોજ નાસાએ અવકાશમાં ટેલીસ્કોપ કેપ્લર આકાશમાં તરતું મુકયું હતું.
  • ચીન દ્વારા ભારતની સરહદે આવેલ તિબેટનું બીજા નંબરનું સૌથી મોટું એરપોર્ટ ખુલ્લું મુક્યું છે.

ગુજરાત

  • ગુજરાતના તાપી જિલ્લાના રમીલાબેન ગામીતે પોતાના ગામ તથા આજુબાજુ ગામમાં ૩૧૨ શૈચાલયો બંધાવેલ છે તેથી દેશના વડાપ્રધાનશ્રી તેઓનું સન્માન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરેલ છે.

રમત-જગત

  • બેલારુસ સામે ભારતનો સતત ચોથો વિજય હોકી રમતમાં થયેલ છે.આ વખતે ભારતે બેલારુસ ૨-૧ થી હરાવેલ છે.

અન્ય

  • આગામી એક એપ્રિલથી ભારતીય સ્ટેટ બેંક, બેંક ખાતામાં મીનીમમ બેલેન્સ ન રાખવા પર ચાર્જ વસુલ કરશે.
Advertisements