Home » Current Affairs » Current Affairs Date-08/03/2017

Current Affairs Date-08/03/2017

રાષ્ટ્રીય

  • કેન્દ્રના સુચના આયોગ પ્રસારણ મંત્રી વૈક્યા નાયડુએ દિલ્હીમાં બે દિવસય આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રાંરભ કરેલ છે.
  • હરિયાણા સરકાર દ્વારા ત્રણ જિલ્લાઓમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા શરૂ કરેલ છે.
  • રાજસ્થાન રાજયને નારીશક્તિ ૨૦૧૬નો પુરસ્કાર દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ છે.
  • ૮ માર્ચ ૧૯૪૮ના રોજ ભારતમાં એર ઇન્ડિયા ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી હતી.
  • એર ઇન્ડિયાની મૂળ કંપનીની સ્થાપના જે.આર.ડી.તાતા એ વર્ષ ૧૯૩૨માં કરી હતી.
  • ભારતમાં વર્ષ ૧૯૬૪ થી જવાહરલાલ નહેરુ મેમોરીયલ ફંડ સ્કોલરશીપ આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય

  • ૮ માર્ચ ૨૦૧૭ ના રોજ ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનો વિષય હતો, બી બોલ્ડ ફોર ચેઈન્જ,
  • ચાઈનાની સ્માર્ટ ફોન કંપની વન પ્લસ દ્વારા અમિતાભ બચ્ચનને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરીય છે.

ગુજરાત

  • તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા દેશના વડાપ્રધાનશ્રીએ રાજ્યના ૧૨૦૦ કિમીના ૮ ધોરી માર્ગને નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • દેશના વડાપ્રધાનએ ગુજરાતના દહેજ ખાતે ઓ.પી.એ.એલ.નું લોકાપર્ણ ૭ માર્ચ ૨૦૧૭ના રોજ કરેલ છે.

અન્ય

  • OPAL નું પૂરુંનામ ઓએનજીસી પેટ્રો એડીસંશ લીમીટેડ થાય છે.
  • આગામી સમયમાં ભારત સરકાર ૨૬૦ જેટલા ટાપુ પ્રદેશને ટુરીઝમ પોઈન્ટ તરીકે વિકસાવશે.
Advertisements