Current Affairs Date-09/03/2017

રાષ્ટ્રીય

  • દેશના ૫૦ જેટલા એરપોર્ટને વિકસવાની યોજનાનું નામ “ઉડે દેશ કા આમ આદમી” છે.
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એલ.પી.જી. કનેક્શન મેળવવા માટે આધારકાર્ડ આપવું ફરીજીયાત રહેશે.
  • ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ પ્રથમવાર દેશના દિલ્હી ખાતે મોબાઈલ  કોંગ્રેસનું આયોજન કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • ઇન્ડોનેશિયાના જાકાર્તમાં ૬ અને ૭ માર્ચ ૨૦૧૭ના રોજ ૨૧ દેશો વચ્ચે ઓસિયન રીમ એસોસીએશનમાં ભારતનું પ્રતિનિધિત્વ દેશના ઉપરાષ્ટ્રપતિ હામિદ અંન્સારી કરશે.

ગુજરાત

  • ગુજરાતના વાંકાનેર પાસેના રામપરા અભયારણ્ય વિસ્તારને ભારત સરકાર દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • દેશના વડાપ્રધાનશ્રીએ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે રુ.૫૦૦ કરોડના ખર્ચે આઇકોનીક બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે.

રમત-જગત

  • આગામી ૨૪ જુન ૨૦૧૭ થી યોજાનારા આઈ.સી.સી મહિલા વર્લ્ડકપના પ્રથમ દિવસે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
  • આઈ.સી.સી. દ્વારા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંદુલકરને ૨૦૧૭ ના મહિલા વિશ્વ કપના બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત કરેલ છે.

અન્ય

  • કેન્દ્ર સરકાર દ્વારા નાના માછીમારો માટે મોટી અને આધુનિક બોટ ખરીદવા માટે મુદ્રા યોજનાનો આંરભ કરેલ છે.
Advertisements