Home » Current Affairs » Current Affairs Date-1૩/03/2017

Current Affairs Date-1૩/03/2017

રાષ્ટ્રીય

  • ૧૭ માર્ચ ૨૦૧૭ ના રોજ નાલંદા ખાતે બૌદ્ધ સંમેલનનું ઉદઘાટન દલાઈલામા કરશે.
  • આગામી ૧૬ માર્ચ ૨૦૧૭ના રોજ પંજાબમાં કેપ્ટન અમરિન્દર મુખ્યમંત્રી પદના શપથ લેશે.
  • ૧૮ માર્ચ ૨૦૧૭ના રોજ મહારષ્ટ્ર રાજ્યનું બજેટ રજુ કરવામાં આવશે. આ બજેટ દેવન્દ્ર ફડનવીસ દ્વારા રજુ કરશે.
  • ગોવાના મુખ્યમંત્રી બનવાની પસંદગી મનોહર પરિકર પર ઉતરી છે.ત્યારે તેઓએ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડશે.
  • ૧૩ માર્ચ ૨૦૧૭ ના રોજ આંધ્રપ્રદેશ અને તેલંગણામાં બજેટ સત્ર રજુ કરવામાં આવશે.
  • ૧૫ માર્ચ ૨૦૧૭ના રોજ સમગ્ર વિશ્વમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવશે.
  • ૧૮ માર્ચ ૨૦૧૭ ના રોજ રાજસ્થાનના જયપુર ખાતે વાયરલેસ ટેકનોલોજી અંતર્ગત કોન્ફરન્સ યોજાશે.

આંતરરાષ્ટ્રીય

  • એચ.એસ.બી.સી.હોલ્ડિંગ પી.એલ.સી.યુરોપની સૌથી મોટી બેન્કોમાં સ્થાન પામતી બેંક છે.

રમત-ગમત

  • ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલાગટા આગામી માસમાં પોતાની બેડમિન્ટન એકડેમી ખોલશે.

અન્ય

  • એન.બી.એફ.સી.નું પૂરુંનામ નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપની થાય છે.
  • આગામી એક એપ્રિલ બાદ રેલવેના રિઝર્વેશન વખતે આધારર્કાડ ફરીજીયાત કરાશે,અન્યથા રેલ્વે દ્વારા મળતા લાભ મળવા પાત્ર થશે નહિ.
Advertisements