Home » Current Affairs » Current Affairs Date-12/03/2017

Current Affairs Date-12/03/2017

રાષ્ટ્રીય

  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા રાંચી અને રાયપુરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કર્યાં બાદ ગુજરાતમાં અમદાવાદ અને ભરુચની હેડ પોસ્ટ ઓફિસમાં આ શાખા શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
  • હાલમાં બી.પી.કાનૂનગોને એસ.બી.આઈ.ના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
  • આગામી ત્રણ એપ્રિલથી બી.પી.કાનુનગો રીઝર્વ બેંકમાં પોતાનો કાર્યભાર સંભાળશે.
  • ભારતની સૌથી મોટી બેંક એસ.બી.આઈ.એ.જર્મનીની ડેવલોપમેન્ટ બેંક સાથે કે.એફ.ડબલ્યુ ડેવલોપમેન્ટ બેંક સાથે ૧૮૨૧ કરોડ રૂપિયાની લોન માટે કરાર કરેલ છે.
  • હાલમાં આયોજિત થયેલ જી.સીને.એવોર્ડસ ૨૦૧૭ જાહેર થયો તેમાં સુલ્ત્તાન અને દંગલને સર્વેશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવમાં આવેલ છે.
  • કેન્દ્રીય જળ આયોગના નવા અધય્ક્ષ તરીકે નરેન્દ્ર કુમારને નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • રસાયણ વિજ્ઞાનમાં નોબલે મેળવનાર જોર્જ ઓલાનું ૮૯ વર્ષની અવસાન થયેલ છે.
  • નાસાનું યુરોપા કીલપર ગુરુ ગ્રહના ચંદ્ર પર એલીયનના જીવન વિષે ભાળ મેળવશે.

રમત

  • હાલમાં ફીફા દ્વારા જાહેર કરાયેલી રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમે બે અંક નીચે રહીને ૧૩૨મા સ્થાને પહોંચી છે.

અન્ય

  • હાલ પંજાબ કૃષિ વિશ્વવિધાલય દ્વારા કપાસની નવી જાત શોધવામાં આવેલ છે.

 

Advertisements