Home » Current Affairs » Current Affairs Date-17/03/2017

Current Affairs Date-17/03/2017

રાષ્ટ્રીય

  • સૌથી મોટા ઇન્ટરનેશનલ એન્જીનીયરીંગ સોસિંગ શોનો શુભારંભ ચેન્નાઈમાં કરવામાં આવેલ છે.
  • આગામી ૬ એપ્રિલ ૨૦૧૭ના રોજ ભાજપના સ્થાપના દિવસે સ્વચ્છ ભારત જુંબેશ હાથ ધરવામાં આવશે.
  • હાલમાં કરન અવતાર સિં પંજાબના મુખ્ય સચિવ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
  • ૧૪ માર્ચ ૨૦૧૭ના રોજ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયધીશ તરીકે જસ્ટીસ રામલિંગને નિયુકત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૭ માર્ચ ૧૯૯૨ ના રોજ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનો અંત આવ્યો હતો.
  • હાલમાં પાકિસ્તાન દેશ દ્વારા જમીનથી સમુદ્રમાં મારક ક્ષમતા ધરાવતી મિસાઈલનું સફળ પરિક્ષણ કરેલ છે.
  • માર્ચ ૨૦૧૭ થી ઓક્ટોબર ૨૦૧૭ સુધી આયોજિત થનાર ભારત મહોત્સવનું આયોજન યુક્રેનમાં કરવામાં આવેલ છે.

અન્ય

  • આઈ.એ.આર.આઈ.નું પૂરું નામ –ઇન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચ ઇન્સ્ટીટયુટ થાય છે.
  • આઈ.એ.આર.આઈ વર્ષે ૧૯૭૨ થીદર વર્ષે કૃષિ મેળાનું આયોજન કરે છે.

 

Advertisements