Current Affairs Date-18/03/2017

રાષ્ટ્રીય

  • હાલમાં ઉતરાખંડના મુખ્યમંત્રી તરીકે ત્રિવેન્દ્રસિંહની પંસદગી કરવામાં આવી છે.
  • ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા આગામી સમયમાં પાયલોટ પ્રોજેકટ તરીકે રુ.૧૦ની પ્લાસ્ટિકની નોટ પાંચ જગ્યા પર શરૂ કરવામાં આવશે.
  • પૂર્વ રેલ્વે મંત્રી મલ્લિકાર્જુન ખડગે આગામી મે-૨૦૧૭ બાદ પી.એ.સી.ના અધય્ક્ષ તરીકે કાર્યભાર સંભાળશે.
  • ભારતીય રીઝર્વ બેંક ૧૦ રૂપિયાની પ્લાસ્ટીકની નોટ જાહેર કરશે.તેની શરૂઆત કોચી,જયપુર,શિમલા,ભુવનેશ્વર અને મૈસુરમાં કરાશે.
  • ભારીતય શહેરોમાં રહેવા અને હરવા ફરવાના મામલે હૈદરાબાદ સતત ત્રીજી વાર સૌથી સારા શહેર તરીકે પસંદ થયું છે.

આંતરરાષ્ટ્રીય

  • સયુંક્ત આરબ અમીરાત દેશના રાષ્ટ્રપતિએ પોતાના દેશના પૂર્વ અને પશ્વિમ ક્ષેત્રેનું નામ બદલી નાખેલ છે.

રમત-જગત

  • ભારતીય ટેનીસ સ્ટાર સાઈના નહેવાલે પોતાના ૨૭ માં જન્મ દિવસ પર સી.આર.પી.એફ.ના શહીદ થયેલા ૬ જવાનોના પરિવારને છ લાખ રૂપિયાનું દાન કરશે.
  • આંતરરાષ્ટ્રીય કાર રેસલીંગ ચેમ્પિયન અશ્વિન સુંદરનું કાર અકસ્માતમાં અવસાન થયેલ છે.

અન્ય

  • ગુજરાતના સુરત જિલ્લા હજીરા ખાતે આવેલ એસ્સાર ગ્રુપની ટાઉનશીપ કૈશલેસ બનનાર ખાનગી ક્ષેત્રની પ્રથમ ટાઉનશીપ છે.
Advertisements