Current Affairs Date-23/03/2017

રાષ્ટ્રીય

  • ૨૩ માર્ચને સમગ્ર દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસે ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને ફાસી આપવામાં આવી હતી.
  • ઉતરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલાઓની સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોડની રચના કરવાનો આદેશ આપેલ છે,
  • ભારત ઉતર-પૂર્વ ક્ષેત્રમા પાંચમાં રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.
  • આગામી એપ્રિલના રોજ ભારતની સૌથી લાંબી સુરંગ સડકનું ઉદઘાટન દેશના વડાપ્રધાન જમ્મુ અને કાશ્મીરમાં કરશે. સુરંગની લંબાઈ આશરે ૯ કિમી છે.
  • PMAY નું પુરુનામ પ્રધાનમંત્રી આવાસ યોજના થાય છે.

આંતરરાષ્ટ્રીય

  • ૨૧ માર્ચના રોજ યુ.એન.ઓ.એ આ દિવસ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ તરીકે જાહેર કર્યો હતો.
  • ૨૧ માર્ચે ઉજવવામાં આવેલ વિશ્વ વન દિવસનો વિષય રાખવામાં આવ્યો હતો,ફોરેસ્ટ એન્ડ એનર્જી,
  • ૨૩ માર્ચ સમગ્ર વિશ્વમાં મૌસમ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવામાં આવે છે. વર્લ્ડ માટીરીયોલોજી સંગઠનનું વાડુમથક જીનીવા ખાતે આવેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં નવી ચાર ખાનગી યુનિવર્સીટીની સ્થાપના માટે વિધયેક વિધાનસભામાં પસાર કરવામાં આવેલ છે.

અન્ય

  • નાબાર્ડ દ્વારા કર્ણાટક રાજ્યમાં જળ સંરક્ષણ અભિયાની શરૂઆત કરવામાં આવેલ છે.
  • ઉતરપ્રદેશના નવા મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળની રચના કરી તેમાં ૪૬ વિધાયકો મંત્રી બનાવામાં આવેલા છે.
Advertisements