Current Affairs Date-25/03/2017

રાષ્ટ્રીય

 • માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે ભારતીય નૈસેનાના બીજા અભિયાનને ૨૩ માર્ચ ૨૦૧૭ ના રોજ નૈસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ રવાના કરેલ છે.
 • રાષ્ટ્રીય હેલીકોપ્ટર સેવા આપતી કંપની પવન હંસ “દિલ્હી દર્શન” નામની સેવા દિલ્હીમાં શરુ કરશે.
 • પવન હંસ લીમીટેડ નવી દિલ્હીમાં ભારત સરકારની સ્થપાયેલી એક રાષ્ટ્રીય સેવા કંપની છે.
 • જી.એસ.ટી અંતર્ગત કેન્દ્રીય ઉત્પાદન અને સીમા શુલ્ક બોર્ડનું પુનઃગઠન કરવામાં આવશે.
 • કેન્દ્રીય જનજાતીય આયોગની ૨૪ માર્ચ ૨૦૧૭ ના રોજ નવી દિલ્હીમાં  થયેલી પૂર્ણ બેઠકમાં સિક્કિમ વિધાનસભમાં અનુસુચિત જાતિઓની આરક્ષીત સીટોની સંખ્યા ૧૨ થી વધારી ૧૭ કરવાનો પ્રસ્તાવ મંજુર કરવામાં આવેલ છે.
 • ભારતીય ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.) સંસ્થાનું મુખ્ય કાર્યલય નવી દિલ્હીમાં આવેલ છે.
 • ભારતીય સ્ટેટ બેંકનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલ છે.અને તેના ચેરમેન તરીકે અરુંધતી ભટાચાર્ય ફરજ ભજવી રહ્યા છે.
 • ભારતીય રિઝર્વ બેન્કે ટી.એસ.અનંતરામનને બેન્કના અશ્કાલીન અધય્ક્ષના રૂપમાં નિયુકત કરવામાં આવેલ છે.
 • હાલ ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ ૨૪ ગવર્નર છે.

આંતરરાષ્ટ્રીય

 • હાલમાં વિશ્વ બેન્કના સી.ઈ.ઓ તરીકે ક્રિસ્તાલીના જ્યોર્જઈવા ફરજ બજાવી રહ્યા છે.
 • આ વર્ષે મનાવવામાં આવેલ વિશ્વ ટી.બી દિવસની થીમ રાખવામાં આવી હતી, “યુનાઇટેડતું એન્ડ ટીબી”

અન્ય

 • કેન્દ્રીય કૃષિમંત્રી રાધામોહન સિંહ દ્વારા કોફી ટેબલ બુકુનું લોકાપર્ણ કરવામાં આવેલ છે.
 • નવી ગોરખાઓની પ્રથમ બટાલીયન અંગ્રેજોએ ૧૮૧૭ માં બનાવી હતી.
Advertisements