અંક – ૧

  • ગુજરાત એક ઝલક

૧. ગુજરાતનો સ્થપના દિવસ જણાવો – ૧ મેં ૧૯૬૦

૨. ગુજરાતમાં પંચાયતીરાજનો અમલ ક્યારે થયો હતો ? – ૧ એપ્રિલ ૧૯૬૩

૩. ગુજરાતનું ઉદ્ઘાઘાટન કોના હાથે કરવામાં આવ્યું હતું. – રવિશંકર મહારાજ (મુઠીઉચેરો માનવી)

૪. ગુજરાતના સૌપ્રથમ રાજ્યપાલ જણાવો – શ્રી મહેંદી નવાઝજંગ

૫. ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી જણાવો – ડો. જીવરાજ મહેતા

૬. ગુજરાતના હાલના રાજ્યપાલ જણાવો. – ઓમ પ્રકાશ કોહલી

૭. ગુજરાતના હાલના મુખ્યમંત્રી જણાવો. – વિજય રૂપની

૮. ગુજરાતની પ્રથમ વિધાનસભાની બેઠકો જણવો. – ૧૩૨ (૧૯૬૦)

૯. ગુજરાતની લોકસભાની બેઠકો જણાવો. – ૨૬

૧૦. ગુજરાતની રાજયસભાની બેઠકો જણાવો. – ૧૧

Advertisements