અંક – ૨

૧. ગુજરાતમાં હાલમાં વિધાનસભાની બેઠકો જણાવો. – ૧૮૨

૨. ગુજરાતના તાલુકા અને જીલ્લા જણાવો. – તાલુકા-૨૫૦, જીલ્લા-૩૩

૩. ગુજરાતની મહાનગરપાલિકા કેટલી છે. – ૮   (અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર અને જુનાગઢ)

૧૪. ગુજરાતનું રાજ્ય પ્રાણી જણાવો. – સિંહ

૫. ગુજરાતનું રાજ્ય પક્ષી જણાવો. – સુરખાબ (ફ્લેમિંગો)

૬. ગુજરાતનું રાજ્ય વ્રુક્ષ્ જણાવો. – આંબો

૭. ગુજરાતનું રાજ્ય ફૂલ જણાવો – ગલગોટો

૮. વસ્તી પ્રમાણે ભારતના રાજ્યમાં ગુજરાતનો ક્રમ જણવો. – ૯મો

૯. વિસ્તાર પ્રમાણે ભારતના રાજ્યમાં ગુજરાતનો ક્રમ જણાવો. – ૬ (છઠો)

૧૦. સૌથી વધુ સક્ષારતા ધરાવતો જીલ્લાઓ જણાવો. – અમદાવાદ અને સુરત

Advertisements