અંક – ૪

૧. આદિવાસીની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો – ડાંગ

૨. સૌથી વધુ વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ? – વલસાડ

૩. સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે ? – કચ્છ

૪. સૌથી વધુ ગરમી કયા જિલ્લામાં પડે છે ? – ડીસા (બનાસકાંઠ)

૫. સૌથી વધુ ઠંડી કયા જિલ્લામાં પડે છે ? – નલીયા(કચ્છ)

૬. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? – દાહોદ

૭. ગુજરાતમાં છેલ્લે સૂર્યોદય કયા જિલ્લામાં થા છે ? – કચ્છ

૮. ૧ મેં ૧૯૬૦ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લા હતા – ૧૭

૯. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે  ? – ૩૩

૧૦. ગુજરાતમાં હાલમાં કેટલા તાલુકા છે ? – ૨૫૦

Advertisements