Home » GK » Daily GK (અંક – ૫)

Daily GK (અંક – ૫)

  • ગુજરાતમાં સૌથી મોટું

૧. મોટો પુલ – ગોલ્ડન બ્રીજ (ભરુચ,નર્મદા નદી પર)

૨. મોટો મહેલ – લક્ષ્મીવિલાસ પેલેસ (વડોદરા)

૩. મોટો મેળો – વૌઠાનો મેળો

૪. મોટો વનસ્પતિ ઉધાન – વધઈ (ડાંગ)

૫. મોટી ઓધોગિક વસાહત – અંકલેશ્વર

૬. મોટી નદી – નર્મદા

૭. મોટી સિંચાઇ યોજના – સરદાર સરોવર યોજના

૮. મોટી યુનિવર્સીટી – ગુજરાત યુનિવર્સીટી

૯. મોટી હોસ્પિટલ – સિવિલ હોસ્પિટલ, અમદાવાદ

૧૦. મોટું ખાતરનું કારખાનું – ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર, ચાવજ

Advertisements