Home » Current Affairs » Current Affairs Date-29/03/2017

Current Affairs Date-29/03/2017

રાષ્ટ્રીય

  • નરસિંહરાવથી નરેન્દ્ર મોદી પુસ્તકનું સ્વામીનાથ અય્યર દ્વારા લખવામાં આવ્યું છે.
  • હાલ માં  ડી.ડી.બી.ના ચેરમેન તરીકે દિલીપ રથ ફરજ બજાવી રહ્યા છે.
  • હાલમાં કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ૩૩ મો ઇન્ડિયા કોપ્રેટ એક્પોનું ઉદ્ઘાટન કરેલ છે.
  • પંજાબ રાજ્યમાં રાણા કવર પાલને નીવીરોર્ધ વિધાનસભા અધ્ય્ક્ષ તરીકે ચુંટાયા છે.
  • ૨૯ માર્ચ ૧૮૫૭ ના રોજ અંગ્રેજો સામે પ્રથમ વિદ્રોહ થયો હતો, આ વિદ્રોહની શરૂઆત મંગલ પાંડેએ કરી હતી.

આંતરરાષ્ટ્રીય

  • ઓસ્ટ્રેલિયા દેશમાં ચક્રવાતી તોફાન ડેબિની ચેતવણી જાહેર જાહેર કરવામાં આવી હતી.
  • પાકિસ્તાનની સૌથી મોટી ત્રીજી બેંક યુનાઇટેડ બેંક લી.નું.સુકાન સીમા કામિલ  સંભાળશે.
  • પાકિસ્તાનની બેંકનું  પ્રથમ પ્રમુખ બનવાનું ગૌરવ સીમા કામિલને પ્રાપ્ત થયેલ છે.

રમત –ગમત

  • ભારતમાં વર્લ્ડ હોકી લીંગ ૨૦૧૭ અને વર્લ્ડકપ ૨૦૧૮ની મેજબાની ભુનેશ્વર શહેર કરશે.

અન્ય

  • હાલમાં ભારતના ઓરિસ્સા રાજ્યના રાજપાલ તરીકે સરી એસ.જી.જમીર સેવા આપી રહ્યા છે.
Advertisements