અંક – ૭

૧. મોટું પુસ્તકાલય – સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા

૨. લાંબો દરિયાકિનારો – કરછ જિલ્લામા (૪૦૬ કિમી)

૩. ઊચું પર્વતશિખર – ગોરખનાથ, ગિરનાર ઊંચાઈ-૧,૧૧૭ મીટર

૪. ઊચો બંધ – સરદાર સરોવર યોજના- નર્મદા નદી પર ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર

૫. પોહળો પુલ – ઋષિ દધિચી પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર

૬. સૌથી વધુ મંદિર – પાલીતાણા (ભાવનગર) ૮૬૩ જૈન મંદિરો

૭. મોટી પ્રકાશન સંસ્થા – નવનીત એજ્યુકેશન લીમીટેડ, અમદાવાદ

૮. મોટી સહકારી ડેરી – અમુલ ડેરી

૯. મોટી ઔધોગિક સંસ્થાઓ – રિલાયન્સ , નિરમા

૧૦. મોટું રેલ્વે સ્ટેશન – અમદાવાદ

Advertisements