અંક – ૮

  • રાજકીય શાસન વ્યવસ્થા

૧. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ જણાવો.

શ્રી મહેંદી નાવાઝજંગ

૨. ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ જણાવો.

શ્રીમતી શારદા મુખરજી

૩. ગુજરાતમાં હાલના રાજ્યપાલ જણાવો.

ઓ.પી.કોહલી

૪. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?

ડો.જીવરાજ મહેતા

૫. ગુજરાતમાં હાલમાં મુખ્યમંત્રી કોણ છે ?

શ્રી વિજયભાઈ રૂપાણી

૬. ગુજરાત વિધાનસભાનું નામ જણાવો.

વિઠલભાઈ પટેલ ભવન

૭. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્ય્ક્ષ જણાવો.

કલ્યાણજી મહેતા

૮. ગુજરાત વિધાનસભાના હાલના અધ્ય્ક્ષ જણાવો.

શ્રી રમણભાઈ વોરા

૯. ગુજરાત વિધાનસભાના હાલના ઉપાઅધ્ય્ક્ષ જણાવો.

શ્રી શંભુજી ઠાકોર

૧૦. ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા જણાવો.

–  નગીનદાસ ગાંધી

Advertisements