Current Affairs Date-01/04/2017

રાષ્ટ્રીય

  • ભારતીય સેના પ્રમુખ બીપીન રાવતને નેપાળ દેશ દ્વારા માનંદ સૈન્ય રેન્કથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • ૧ એપ્રિલ ૨૦૧૭ ના રોજ ભારતીય રીઝર્વ બેન્કે પોતાનો ૮૨મો સ્થાપના દિવસ ઉજવેલ છે.
  • હાલમાં વનાજા એન.શર્મા સી.બી.ઈ.સી. ના નવા અધ્ય્ક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • મલેશિયાના પ્રધાનમંત્રી નજીક રઝાક ભારતની છ દિવસની યાત્રા પર આવેલા છે.
  • ૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ વિશ્વ ઓટીઝમ જાગરુકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.

અન્ય

  • સી.ડી દેશમુખ ભારતીય રીઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર બન્યા હતા.
  • ભારતના મધ્યપ્રદેશ રાજ્યનું રાજય પ્રાણી બારશિંગ છે.

 

Advertisements