Current Affairs Date-31/03/2017

રાષ્ટ્રીય

  • ભારતના દિલ્હી ખાતે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર સંસ્થા ખાતે એગ્રી વિઝન ૨૦૧૭ નું આયોજન કરવામાં આવેલ છે.
  • ગુજરાતના સુરત ખાતે દેશના વડાપ્રધાનશ્રી આગામી ૧૭ અપ્રિલ ૨૦૧૭ ના રોજ સુમુલ ડેરીના પ્લાન્ટનું ઉદધાટન કરશે.
  • ઉસ્તાદ અમઝદ અલીખાને ભારતના ૧૨ સંગીતકારો પર માસ્ટર ઓન માસ્ટર્સ નામની બૂક લખેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા વ્હાઈટ હાઉસમાં પોતાના પિતાના સલાહકાર તરીકે કાર્ય કરશે.
  • મંગળ ઓર્બીટર મિશનને લાલ ગ્રહ પર સુપર હોટ ઓર્ગનની પ્રમુખ શોધ કરેલ છે.
  • ઇઝરાયેલ દેશે ભેદભાવને કારણે સયુંકત રાષ્ટ્રમાં પોતાનું યોગદાન ઘટાડી દીધેલ છે.
  • મધ્ય અમેરિકાનું સૌથી નાનું રાષ્ટ્ર એલ.સાલ્વાડોર ધાતુ ખનન પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ દેશ બનેલ છે.

રમત-જગત

  • ચેન્નાઈના નિવાસી શ્રીનાથ નારાયણન ભારતના ૪૬મા ગ્રાન્ડમાસ્ટર બનવા માટે તૈયાર થયેલ છે.
  • એશિયાઈ હોકી પૃસ્કારમાં ભારતના એસ.સુનીલ પ્લેયર ઓફ ધ યર બનેલા છે.

અન્ય

  • સુનેના સિંહ નાલંદા વિશ્વ વિધાલયના નવા કુલપતિ તરીકે નિયુક્ત થયા છે.
Advertisements