Daily GK અંક – ૯

૧. ગુજરાત વિધાનસભા હાલના વિરોધ પક્ષના નેતા કોણ છે ?

શંકરસિંહ વાઘેલા

૨. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ જણાવો ?

સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ

૩. ગુજરાત હાઇકોર્ટના હાલના ન્યાયમૂર્તિ કોણ છે ?

શુભાષ રેડ્ડી

૪. આંતરિક કટોકટી કોના સમયમાં  હતી ?

બાબુભાઈ પટેલ

૫. ગરીબો માટે અંત્યોદય યોજના કોણે દાખલ કરી હતી ?

બાબુભાઈ પટેલ

૬. મચ્છુ ડેમ -૨ તુટતા મોરબી હોનારત કોના સમયમાં સર્જાય થઈ હતી ?

બાબુભાઈ પટેલ

૭. માધવસિંહ સોલંકી સોલંકીએ કઈ કઈ યોજના અમલમાં મૂકી હતી ?

કુતુંમ્બોથી ,ખામાંથીયારી ,માંધ્યાનાભોજન યોજના , કન્યા કેળવણી, ખામ થીયરી ને લીધે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતી વચ્ચે ભેદ થાય .

૮. આનામત વિરોધી આંદોલન કોના સમયમાં થયુ હતું ?

માધવસિંહ સોલંકી

૯. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ?

અમરસિંહ ચૌધરી

૧૦.ગુજરાતમાં જીલ્લાઓ પુન:રચના કોના સમયમાં થઈ હતી ?

શંકરસિહ  વધેલા

Advertisements