Current Affairs Date-03/04/2017

રાષ્ટ્રીય

  • દહેરાદુનમાં ૧૯મુ રાષ્ટ્રીય વન્ય સંમેલન પાંચ દિવસ માટે આયોજિત કરવામાં આવે આવેલ છે.
  • ભારતીય ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દહેરાદુન ખાતે આવેલ છે.
  • હાલમાં ઉદયયોજનામાં સામેલ થતા મિઝોરમ રાજય દેશનું ૨૭મુ રાજ્ય બન્યું.
  • ૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટની ૧૫૦મી વર્ષાગાંઠ ઉજવવામાં આવી હતી.
  • આગામી ૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.
  • ૩ એપ્રિલ ૧૯૮૪ ના રોજ પ્રથમ ભારતીય અવકાશ યાત્રી રાકેશ શર્મા અંતરીક્ષમાં ગયા હતા.

આંતરરાષ્ટ્રીય

  • તાજેતરમાં મલેશિયા અને ભારત વચ્ચે સાત પ્રકારના સમજુતી પર કરાર કરવામાં આવેલ છે.

રમત-જગત

  • રિયો ઓલમ્પિકમાં સિલવ મેડલ મેળવનાર ભારતીય મહિલા ખેલાડી પી.વી.સિંધુ તેમના હરીફ સ્પેનના મહિલા ખેલાડી કેરોલીનને હરાવી ઇન્ડિયા ઓપનનો ખિતાબ જીતી લીધેલ છે.

અન્ય

  • ઉદય યોજનામાં સામેલ થનાર આંધ્રપ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું.
  • હાલમાં ઉતરાખંડના રાજયપાલ તરીકે ડો.કે.કે.પોલ ફરજ બજાવી રહ્યા છે.
Advertisements