Daily GK અંક – ૧૦

 1. ગોકુલગામ યોજનાની શરૂઆત કોના સમયમાં થઇ હતી ?

 • કેશુભાઈ પટેલ

 1. ૨૦૦૧માં કચ્છમાં આવેલ ધરતીકંપ વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

 • કેશુભાઈ પટેલ

 1. ગુજરાતમાં સાંધ્યકોર્ટની શરૂઆત કરનાર મુખ્યમંત્રી જણાવો.

 • નરેન્દ્રભાઈ મોદી

 1. ગુજરાતના હાલના મુખ્ય સચિવ જણાવો.

 • વરેસ સિંહા

 1. રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી જણાવો.

 • મંગળદાસ પકવાસા (મધ્યપ્રદેશ)

 1. પ્રથમ મહિલા ન્યાયધીશ જણાવો.

 • સુજ્ઞાબેન ભટ્ટ

 1. ગુજરાત વિધાનસભાનું પ્રથમસત્ર ક્યાં મળ્યું હતું ?

 • અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે

 1. ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયારે થઇ હતી ?

 • ઈ.સ.૧૮૭૨માં

 1. ગુજરાતના સૌપ્રથમ સ્ત્રી પ્રધાન જણાવો.

 • ઇન્દુમતીબહેન શેઠ

 1. કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ બહાર પડ્યા હતા ?

 • ચીમનભાઈ પટેલ

Advertisements