Current Affairs Date-05/04/2017

રાષ્ટ્રીય

  • ભારતના પશ્વિમ બંગાળ રાજ્યના ઝારગ્રામને આ રાજ્યનો ૨૨ મો જીલ્લો જાહેર કરવામાં આવેલ છે.
  • હાલ પશ્વિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી ફરજ બજાવી રહ્યા છે.
  • દક્ષિણ ઓરિસ્સાનો સૌથી મોટો ઉત્સવ બરહામપુર ઠાકુર યાત્રા ઉત્સવ શરુ થયેલ છે.
  • SASEC ના નાણામંત્રીઓની બેઠક ભારતની રાજધાની દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • SASEC નું પુરુનામ આ થાય છે, સાઉથ એશિયા સબ રિજ્યોનલ ઇકોનોમિક કોઓપરેશન

ગુજરાત

  • ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકે ગીતા જોહરીને ચાર્જ આપવામાં આવેલ છે.
  • ગીતા જોહરી પી.પી.પંડ્યાના અનુગામી બન્યા છે.
  • ૫ એપ્રિલ ૧૯૬૧ ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાલાલ નહેરુએ નર્મદા યોજનાનું ભૂમિપૂજન કર્યું હતું.

અન્ય

  • રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ૫ એપ્રિલના રોજ માનવવામાં આવે છે.આ દિવસ પ્રથમવાર વર્ષ ૧૯૬૪ માં મનાવવામાં આવ્યો હતો.
Advertisements