Home » Current Affairs » Current Affairs Date-06/04/2017

Current Affairs Date-06/04/2017

રાષ્ટ્રીય

  • જમ્મુ કાશ્મીરના આયશા એકવીસ વર્ષની વયે મિગ ૨૯ નામનું વિમાન ઉડાડશે.
  • હાલમાં હરિયાણા રાજ્યના રાજ્યપાલ તરીકે કપ્તાન સિંહ સોલંકી ફરજ બજાવી રહ્યા છે.
  • જી.ડી.પી.ના સંદર્ભ ભારત વિશ્વની સાતમી સૌથી મોટી પર્યટન અર્થવ્યવસ્થા છે.
  • દેશના વડાપ્રધાનશ્રી ઝારખંડના સાહેબજંગમાં ગંગા નદી પર એક બહુ મોડેલ ટર્મિનલનો શિલાન્યાસ કરશે.

આંતરરાષ્ટ્રીય

  • હાલમાં ભારત અને જીયોજીયા વચ્ચે વાયુસેના સમજુતી પર કરાર કરવામાં આવ્યા છે.
  • એશિયન ડેવલોપમેન્ટ બેન્કના પ્રમુખ તરીકે તાકેહિકો ફરજ બજવી રહ્યા છે.

રમત-જગત

  • ૬ એપ્રિલના યુ.એન. દ્વારા આંતરરાષ્ટ્રીય વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસના રૂપમાં માનવવામાં આવે છે.
  • અમદાવાદના ચેચ ખેલાડી તેજસ્વીની સાગર વુમન ઇન્ટરનેશનલ માસ્ટરનું ટાઇટલ મેળવનાર ગુજરાતના બીજા ખેલાડી બન્યા છે.

અન્ય

  • ભારતમાં કાર્યરત આઈ.ડી.બી.આઈ. બેન્કનું વડુંમથક મુંબઈમાં આવેલ છે, અને તેના સીઈઓ કિશોર ખેર છે.
  • હાલમાં ઝારખંડના રાજ્યપાલ તરીકે દ્રોપદી મુર્મ અને મુખ્યમંત્રી તરીકે રઘુવર દાસ ફરજ બજાવી રહ્યા છે.
Advertisements