Current Affairs Date-09/04/2017

રાષ્ટ્રીય

  • NACC નું પુરુનામ – નેશનલ એક્રેડીએશન એસેસમેન્ટ કમિટી.
  • ભારતમાં ઉમાભારતી કેન્દ્રીય જળ સંસાધન મંત્રી છે. નદી વિકાસ અને કાયાકલ્પ મંત્રી પણ છે.
  • ૬૪માં રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કારોમાં બેસ્ટ એકટરનો એવોર્ડ અક્ષયકુમારને આપવામાં આવેલ છે. રૂસ્તમ ફિલ્મ માટે.
  • નીરજા ફિલ્મ માટે સોનમ કપૂરને સ્પેશ્યલ મેન્શન એવોર્ડ આપવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • મુકતાદત્તા તોમરને જર્મનીમાં ભારતના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ આપતી ૪૫૯ કોલેજમાંથી માત્ર ૩૮ કોલેજ પાસે જ NAAC પ્રમાણપત્ર છે.

રમત-જગત

  • ડેવીસકપમાં ભારત, ઉઝબેકિસ્તાનને હરાવી એશિયા-ઓસિયા ઝોનમાં ગ્રુપ ઓફ પ્લે માં પોહીચી ગયું છે.

અન્ય

  • હરિયાણા રાજ્યની સરકારે પોતાના પંચાયતી અધિનિયમ ૧૯૯૪ ને સંશોધિત કરેલ છે.
Advertisements