Current Affairs Date-10/04/2017

રાષ્ટ્રીય

  • મધ્યપ્રદેશ સરકાર દીનદયાળ યોજના અંતર્ગત પાંચ રૂપિયાની ભોજનની થાળી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
  • ભારતમાં વન્ય જીવો માટે ઉતર ભારતની પ્રથમ ડી.એન.એ. બેંક બરેલી ખુલશે.
  • ભારતનઓ પ્રથમ માઈક્રો ડ્રામા ફેસ્ટીવલ દિલ્હી રાજ્યમાં શરુ કરવામાં આવેલ છે.
  • ૧૦ એપ્રિલ ૧૯૯૫ રોજ ભારતના પ્રથમ બિન કોંગ્રેસ વડાપ્રધાન મોરારજી દેસાઈનું નિધન થયું હતું.

અંતરરાષ્ટ્રીય

  • રશિયા પ્રધાનમંત્રી તરીકે દીમીત્રી મેદદેવ અને રાષ્ટ્રપતિ તરીકે વ્લાદીમીર ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાત

  • ભારતના મુંબઈ, હૈદરાબાદ, કોલકત્તા,ચેન્નાઈ અને હવે ગુજરાતના ગાંધીનગર નજીક નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ બનશે.
  • નેશનલ સિક્યુરિટી ગાર્ડ હબ દેશનું પાંચમું સેન્ટર છે.

અન્ય

  • ૧૪ એપ્રિલ ૨૦૧૭ ના રોજ દેશના વડાપ્રધાનશ્રી આધાર –પે નું લોન્ચિંગ કરશે.
  • વિશ્વ હોમોયોપોથી દિવસ ૧૦ એપ્રિલના રોજ મનાવવામાં આવેશે.

 

Advertisements