Home » Current Affairs » Current Affairs Date-11/04/2017

Current Affairs Date-11/04/2017

રાષ્ટ્રીય

  • નાગાલેન્ડના પોલીસ અધિકારી અતુ જુમવ શૌર્ય ચક્ર પૃસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ નાગાલેંડ પોલીસ અધિકારી બન્યા છે.
  • હાલ નાગાલેન્ડના મુખ્યમંત્રી તરીકે શુરોજેલી લીજીએતું ફરજ બજાવી રહ્યા છે.
  • (UDAY) યોજના નું પુરુનામ – ઉજવળ ડિસ્કોમ ઇન્સ્યોરન્સ યોજના.
  • હાલમાં ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજ ફરજ બજાવી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • સ્પેન દેશની રાજધાની મેડ્રિડ છે. અને ત્યાનું ચલણ યુરો છે.

ગુજરાત

  • ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા મજુરોને ૧૦ રૂપિયામાં ભોજન મળશે.

અન્ય

  • ભારતીય સેનાએ હોમ ઓફ ધ બ્રેવ પુસ્તક લોન્ચ કરેલ છે આ પુસ્તક નીતિન ગોખલે અને બ્રિગેડીયર એસ.ચેટરજી દ્વારા લખવામાં આવેલ છે.
Advertisements