Daily Gk અંક – ૧૬

ગુજરાતના બંદરો

૧. અમરેલી – પીપાવાવ અને જાફરાબાદ

૨. આણંદ – ખંભાત

૩. કચ્છ – કંડલા, મુન્દ્રા,જૈખો અને માંડવી

૪. જામનગર – વાડીનાર, સિક્કા, સલાયા અને ઓખા

૫. ભરુચ – દહેજ

૬. ભાવનગર – ધોઘા અને અલંગ

૭. રાજકોટ – નવલખા

૯. સુરત – મગદલ્લા અને હજીરા

૧૦. નવસારી – બીલીમોરા

Advertisements