Home » GK » Daily Gk અંક – ૧૮

Daily Gk અંક – ૧૮

વાવ અને કુવા

૧. હીરાભાગોળની વાવ –ડભોઇ

૨. દૂધિયા વાવ – ભદ્રેશ્વર (કચ્છ)

૩. રણકી વાવ – પાટણ

૪. કાજી વાવ – હિંમતનગર

૫. દાદા હરિની વાવ – અમદાવાદ

૬. રૂડા વાવ – ગાંધીનગર

૭. અડીકડીની વાવ – જુનાગઢ

૮. ભમ્મરિયો કુવો – મહેમદાબાદ

૯. દામોદર કુંડ – જુનાગઢ

૧૦. કાંક વાવ – કપડવંજ

Advertisements