Current Affairs Date-18/04/2017

રાષ્ટ્રીય

  • આગામી જુલાઈમાં દેશના વડાપ્રધાનશ્રી ઇઝરાઇલના દેશના પ્રવાસે જશે.
  • એસ.બી.આઈ.ની સ્થાપના વર્ષ ૧૯૫૫ માં કરવામાં હતી.તેનું આર્દશ વાક્ય આ છે.દરેક ભારતીયની બેંક.
  • ભારત સરકાર દ્વારા ભેલની સ્થાપના વર્ષ ૧૯૬૪ માં કરવામાં આવી હતી.તેનું વડુંમથક નવી દિલ્હી ખાતે આવેલ છે.
  • પંજાબ નેશનલ બેન્કની સ્થાપના ૧૨ એપ્રિલ ૧૮૬૪માં કરવામાં આવી હતી.તેનું વડુંમથક નવી દિલ્હી ખાતે આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૧૮ એપ્રિલ ૧૯૫૫ ના રોજ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર આઇન્સ્ટાઇનનું ૭૬ વર્ષની વયે આવસાન પામ્યા હતા.
  • આંતરરાષ્ટ્રીય કોર્ટ માટે ૧૫ જજની પસંદગી કરવામાં આવે છે,દર ત્રીજા વર્ષે પાંચ જજ પસંદ કરાય છે. જજનો મહત્તમ કાર્યકાળ ૯ વર્ષ નો હોય છે.

રમત-જગત

  • ગુજરાત લાયન્સ ટીમના બેસ્ટમેન ડ્વેન સ્મિથ ટી-૨૦ માં ૨૪ વાર શૂન્ય પર આઉટ થઈ એક અનોખો રેકોર્ડ કરેલ છે.

અન્ય

  • ભેલ(BHEL)નું પૂરું નામ – ભારત હેવી ઇલેકટ્રીક લીમીટેડ થિયા છે.
Advertisements