Current Affairs Date-20/04/2017

રાષ્ટ્રીય

  • ભારતમાં ૪૦ વર્ષથી ચાલતા અંધત્વની પરિભાષા હાલમાં બદલવામાં આવી છે. તેમાં નવી ભાષા અનુસાર ત્રણ મીટર સુધી દેખાતું હોય તે અંધ નહિ ગણી શકાય.
  • ભારાતની જૂની અંધત્વની પરિભાષા ૧૯૭૬ મુજબ વ્યક્તિ છ મીટર અંતરથી આંગળા ન ગણી શકતી હોય તેને અંધ ગણવામાં આવતી હતી.
  • હાલમાં સરકારે આગામી ૧ મેં થી વી.આઈ.પી. ની ગાડી પર લાલ બત્તી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમાં માત્ર રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ચીફ જસ્ટીસ તથા લોકસભાના સ્પીકર બાકાત રહેશે.
  • આગામી દેશના વડાપ્રધાનશ્રી ટેક્સ્ટાઇલ ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરશે.
  • રાજકપુર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન દેશે અરુચલ પરદેશન છ સ્થળો નામ પોતાના નકશામાં બદલ્યા છે.

ગુજરાત

  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અન્તર્ગત ગુજરાત રાજ્યની ૧૨૦૦ શાળાઓમાં ૨૫૦૦ વર્ગોને ડીઝીટલ બનાવી ભાર વગરનું ભણતર આપવામાં આવશે.
  • આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ – ને ૮ નું શિક્ષણ નવતર પ્રયાસ સાથે ભણાવવામાં આવશે.

અન્ય

  • કરેલ રાજ્યની સરકારે પૂર્વ સર્કસ કલાકારોને પેન્શન આપવનો નિર્ણય કર્યો છે.

 

 

Advertisements