Current Affairs Date-21/04/2017

રાષ્ટ્રીય

  • ભારત દેશના વડાપ્રધાન અને પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માને ટાઈમ મેગેઝીને ૧૦૦ પ્રભાવશાળી નેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવેલ છે.
  • હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ દેશની સૌથી મૂલ્યવાન કંપની બનેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • મંગોલિયા દેશ પોતાનો પ્રથમ ઉપગ્રહ મંગોલ –SAT-1 નું પ્રેક્ષપણ કરેલ છે.

ગુજરાત

  • ગુજરાતના સોમનાથ ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ૨૧ થી ૨૨ એપ્રિલ ૨૦૧૭ ના રોજ આયોજિત થયેલ છે.
  • ગુજરાત ખાતેની બેઠકના પ્રથમ દિવસે વિજયભાઈ રૂપાણીએ આગેવાની લીધી જયારે બીજા દિવસે અમિતશાહ હાજરી આપશે.

રમત-જગત

  • વર્ષ ૨૦૨૨ માં એશિયાઈ રમતોત્સવમાં વિડીઓ ગેમિંગને પૂર્ણ ખેલના રૂપમાં જાહેર કરવામાં આવશે.

અન્ય

  • ભારતની રાજધાની દિલ્હીમાં ૧૧ માં સિવિલ સેવા દિવસનું આયોજન કરવામાં આવેલ છે.
Advertisements