Daily GK અંક – ૨૪

વિવિધ રાષ્ટ્રોની રાષ્ટ્રીય રમત

  1. ભારત – હોકી
  2. કેનેડા – ક્રિકેટ , આઈસ હોકી.
  3. ઇંગ્લેન્ડ – ક્રિકેટ
  4. ઓસ્ટ્રેલિયા – ક્રિકેટ
  5. ચીન – ટેબલ ટેનીસ
  6. ઇન્ડોનેશિયા – બેડમિન્ટન
  7. બ્રાઝિલ – ફૂટબોલ
  8. જાપાન – જૂડો
  9. રશિયા – ફૂટબોલ
  10. પાકિસ્તાન – હોકી
Advertisements