Current Affairs Date-23/04/2017

રાષ્ટ્રીય

  • દેશની રીઝર્વ બેંક દ્વારા બેંક ઓફ ગુયાના સાથે એમ.ઓ.યુ પર હસ્તાક્ષરકરવામાં કરેલ છે.
  • જનરલ ઇન્સ્યોરન્સ કોપોરેશન આર્દશ વાક્ય છે. “ આપતકાલે રક્ષીસ્યમી

આંતરરાષ્ટ્રીય

  • શ્રીલંકામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિસેક દિવસના મુખ્ય મહેમાન ભારતના વડાપ્રધાન રહેશે.
  • હાલમાં શીલા પટેલને સયુંકત રાષ્ટ્રની શહેરી વિકાસ પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે.
  • ગુયાના દક્ષિણ અમેરિકાનો દેશ છે. તેની રાજધાની જયોર્જ ટાઉન છે.
  • ૨૩ એપ્રિલ ૧૫૬૪ ના રોજ મહાન નાટ્યકાર વિલિયમ્સ શેક્સપિયરનો જન્મ થયો હતો.

ગુજરાત

  • સોમનાથ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત હાલ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવમાં આવેલ છે.
  • ગીફ્ટ સીટી ગુજરાતમાં પોતનું કાર્યાલય ખોલનાર જી.આઈ.સી.આર.ઈ દેશની પ્રથમ વીમા કંપની બનેલ છે.

અન્ય

  • ૨૨ એપ્રિલ રોજ સમગ્ર વોશ્વમાં પૃથ્વી દિવસ માનવમાં આવે છે.
  • વર્ષ ૧૯૭૦ માં પ્રથમ વિશ્વ પુથ્વી દિવસ મનાવવામાં આવ્યો હતો.
Advertisements