Home » Current Affairs » Current Affairs Date-24/04/2017

Current Affairs Date-24/04/2017

રાષ્ટ્રીય

  • બિહારના ગયા ગામમાં આવેલ બોધી વ્રુક્ષની સુરક્ષા માટે બિહાર મિલેટ્રી પોલીસની ચાર ટુકડીઓ એટલે કે અંદાજે ૩૬૦ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે.
  • બોધી વ્રુક્ષ્ દેશનું એકમાત્ર એવું વ્રુક્ષ્ છે કે જેના દર્શન માટે દર વર્ષે પાંચ લાખથી વધારે દેશ અને વિદેશના પ્રવાસીઓ આવે છે.
  • ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો હવે આગામી વર્ષેમાં ચંદ્રયાન -૨ મિશીનની શરૂઆત કરશે.
  • પોસ્ટ બેંકની ૬૩૦ શાખાઓ શરુ થતા હવે પોસ્ટમેન બેન્કિંગ સેવાઓ આપશે.
  • ૨૪ એપ્રિલના રોજ દેશભરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે.
  • ૨૭ એપ્રિલ ૨૦૧૭ ના રોજ દેશના પ્રધાનમંત્રી હવાઈ સંપર્ક યોજના ઉડાન લોન્ચ કરેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ૨૫ એપ્રિલ ૨૦૧૭ ના રોજ શ્રીલંકાના વડપ્રધાન વિક્રમસિંધ ભારત આવશે.
  • ૨૯ એપ્રિલ ૨૦૧૭ ના રોજ બ્રેકીઝટમામલે યુરોપિયન યુનિયનની બેઠક મળશે.

ગુજરાત

  • ગુજરાતમાં સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૧૫ માટેનું પારિતોષિક રાજકોટ આકાશવાણી કાર્યક્રમના અધિકારી ડૉ.ગીતા ગીડાના પુસ્તક સ્મરણવાટિકા માટે આપવામાં આવેલ છે.

રમત-ગમત

  • ૨૯ એપ્રિલ ૨૦૧૭ ના રોજ મલેશિયામાં અલઝાન કપ(હોકી) રમતની શરૂઆત કરવામાં થશે.

અન્ય

  • ભારતના વિદેશ મંત્રાલયે પાસપોર્ટની અરજી હવે હિન્દીમાં કરી શકાય તે માટેની સુવિધા શરુ કરેલ છે.

વિશ્વ પુસ્તક દિન માટે ગીનીની રાજધાની

Advertisements