Home » Current Affairs » Current Affairs Date-25/04/2017

Current Affairs Date-25/04/2017

 

રાષ્ટ્રીય

  • દક્ષિણના અભિનેતા અને દિગ્દર્શક કે.વિશ્વનાથને વર્ષ ૨૦૧૬ નો દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે.
  • આગામી ૩જી મેં ૨૦૧૭ ના રોજ કે.વિશ્વનાથને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપશે.તેમાં તેઓને ૧૦ લાખ રૂપિયા ,સુવર્ણ કમળ અને એક શાલ આપવામાં આવશે.
  • દેશમાં નવ કરોડ દુધાળા પશુઓને યુ.આઈ.ડી. આપવામાં આવશે.
  • ગૌ તસ્કરી રોકવા માટે કેન્દ્ર સરકાર આધર નંબરની જેમ ગાયને પણ આધાર નંબર આપશે. જેથી ગાયનું સરળતાથી ટ્રેકિંગ કરી શકશે.
  • સરક્ષણ ક્ષેત્રે સૌથી વધારે ખર્ચ કરતા દેશોમાં ભારતમાં પાંચમાં સ્થાને રહેલ છે., જયારે યુ.એસ.એ.પ્રથમ ક્રમાંકે આવતો દેશ છે.
  • ગોલ્ડન મેન પર્યાવરણ પુરુસ્કાર ૨૦૧૭ ને ગ્રીન નોબલ પણ કહેવાય છે.
  • ભારત દેશ સમગ્ર વિશ્વમાં એલ.પી.જી.આયાત કરનાર દેશમાં બીજા નંબરે આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

  • ચીન વિશ્વમાં સૌથી વધારે એલ.પી.જી.ગેસ આયાત કરનાર છે.
  • ભારત અને ફ્રાંસ દેશોએ સયુંકત નૌસેનિક અભ્યારણ વરુણની શરૂઆત કરેલ છે.

રમત-જગત

  • આગામી એશિયન ચેમ્પિયનશીપમાં સિંધુ તથા સાયના નહેવાલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

અન્ય

  • ૨૫ એપ્રિલ રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે.
  • આ વર્ષે ઉજવાવમાં આવેલ વિશ્વ મલેરિયા દિવસની થીમ રાખવમાં આવી હતી.”એન્ડ મલેરિયા ફોર ગુડ”
  • હાલમાં વિશ્વ આરોગ્ય સંગઠનના નિર્દેશક તરીકે ડૉ.માર્ગરેટ ચાન ફરજ બજાવી રહ્યા છે.

 

 

Advertisements