Daily GK અંક – ૨૮

કેટલા ભૌગોલિક ઉપનામ

૧. દક્ષિણનું કાશી – ચાંદોદ

૨. મંદિરોનુ શહેર – પાલીતાણા

૩. વાડીઓનો જીલ્લો – જૂનાગઢ

૪. સત્યાગ્રહની ભૂમિ – બારડોલી

૫. સધુઓંનું પિયર – ગિરનાર

૬.સોનાની મુરત – સુરત

૭. ગુજરાતનો બગીચો – ચરોતર

૮. ઉધાન નગરી – ગાંધીનગર

૯. સોનાની નગરી – દ્વારકા

૧૦. કચ્છનું પેરીસ – મુન્દ્રા

Advertisements