Current Affairs Date-27/04/2017

રાષ્ટ્રીય

 • હાલમાં રાજીવ રાય ભટનાગરને સી.આર.પી.એફ.ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
 • આગામી ૧ જુલાઈ ૨૦૧૭ સુધીમાં આધાર નંબર પાન નંબર સાથે નહિ જોડાઈ તો પાનકાર્ડ બ્લોક કરવમાં આવશે.
 • ભારતના સુષ્ટિ કૌર મિસ યુનિવર્સ ૨૦૧૭નો ખિતાબ જીતી લીધો છે.
 • અટલ પેન્શન યોજનાના ધારકો માટે e-sot અને e-pan કાર્ડ લોન્ચ કરવામાં આવેલ છે.
 • ભારત દ્વારા સફળતા પૂર્વક અગ્નિ-૩ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવા આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

 • એમેરિકા દેશના રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય લોકો માટે નવો ટેક્સ પ્લાન રજુ કરેલ છે.
 • હાલમાં નાસાએ વાનકા, ન્યુઝીલેડથી સુપર પ્રેશર બલુંનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાત

 • હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ વર્ષ ૧૪૦૭ થી ૨૦૧૭ સુધીના મહેસુલી વિભાગની ૧૨૦૦ પાનાની બુકનું લોન્ચિંગ કરેલ છે.
 • ગુજરાતમાં લોન્ચ થયેલ મહેસુલી બુકનું નામ રાખવામાં આવ્યું છે.ક્મ્પેડીયન ઓફ હિસ્ટ્રી ઓફ રેવન્યુ એડમિનિસ્ટ્રેશન ઇન ગુજરાત

રમત-જગત

 • ભારતે યુ.એસ. ઓપન કરાટે ચેમ્પિયનશીપમાં ૧૬ પદક જીતેલ છે.

અન્ય

 • સ્વચ્છ ભારત મિશનના બીજા ચરણમાં કેન્દ્ર દ્વારા ૧૦ નવા સ્વચ્છ સ્થળોનો સમાવેશ કરવામાં આવેલ છે.
 • ૨૪ એપ્રિલ ૨૦૧૭ ના રોજ કેન્દ્ર સરકારે ઉતરપ્રદેશમાં દીવ્યંગો માટે કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયની જાહેરાત કરેલ છે.
Advertisements