Current Affairs Date-29/04/2017

રાષ્ટ્રીય

  • હાલમાં ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમીમાં સાતમો ક્રમાંક ધરાવે છે.

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પ્રકાશ નડાએ પરિક્ષણ અને ઉપચાર નીતિની શારૂઆત કરેલ છે.

  • મહારાષ્ટ્ર રાજ્યનું ભીલર ગામ બનશે, ભારતનું પ્રથમ પુસ્તક ગામ.

  • હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકે વિદ્યાસાગર રાવ ફરજ બજાવી રહ્યા છે.

  • તાજેતરમાં શંખઘોષને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

  • પોલેન્ડ દેશ દ્વારા ભારતને યુનોમાં કાયમી સભ્યપદ મળે તે માટેનું સમર્થન જાહેર કરેલ છે.

  • તાજેતરમાં બ્રિટનમાં કોલ ફ્રી દે માવવામાં આવેલ છે.

રમત-જગત

  • કેરળે તિરુવનન્તપુરમમાં દેશની પ્રથમ ટ્રાન્સઝેન્ડર એક દિવસીય એથલેટિક મિટ આયોજિત કરવામા આવેલ છે.

અન્ય

  • ભારતની અવકાશ સંસોધન સંસ્થા ઇસરો આ વર્ષના અંત સુધીમાં પાંચ ઉપગ્રહ અવકાશમાં છોડશે તેવી જાહેરાત કરેલ છે.

Advertisements