Current Affairs Date-01/05/2017

રાષ્ટ્રીય

  • ૧ મેં ૨૦૧૭ થી સમગ્ર દેશમાં રીયલ એસ્ટેટ એક્ટ અમલમાં આવેલ છે.

  • આગામી ૫ મી મેં ૨૦૧૭ ના રોજ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરો જી-સેટ -૯ સેટેલાઇટ લોન્ચ કરશે.

  • કેરળનું અયમાનમ દેશનો પ્રથમ ડીઝીટલ પંચાયત વોર્ડ બન્યો છે.

આંતરરાષ્ટ્રીય

  • ૨ મેં ૨૦૧૭ ના રોજ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ રશિયાની યાત્રાએ જશે.

રમત-જગત

  • ૬ મેં ૨૦૧૭ ના રોજ ૨૬ માં અઝાલાશાહ કપ હોકી ટુર્નામેન્ટની ફાઈનલ યોજાશે.

  • જોશના ચીન્પા એશિયાઈ સ્કવોશ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા છે.

ગુજરાત

  • ૧ મેં ૨૦૧૭ન રોજ ગુજરાતનો સ્થાપના દિવસ અમદાવાદમાં ઉજવવામાં આવેલ છે.

  • ગુજરાતનો ૫૭મો સ્થાપના દિવસ હતો.

અન્ય

  • ૩ મેં ૨૦૧૭ના રોજ ભારતનું પ્રથમ ઈન્ફા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ખુલશે.

  • બંધ થનાર એન્જીનીયરીંગ કોલેજોમાં મહારાષ્ટ્રની ૨૩, હરિયાણાની ૧૩, ગુજરાત અને રાજસ્થાનની ૧૧-૧૧ કોલેજ બંધ થઇ છે.

Advertisements